• લીમા
  • ઑસ્લો
  • લ્વૉફ
  • કોલંબો
  • તિફલિસ
  • પોર્ટ મૉરેસ્બી
  • મપુતો
પહેલાનું પછીનું

આપણું 2018 ખાસ સંમેલન

પ્રાચીન સમયમાં, ઈશ્વરની ભક્તિ કરવા લોકો વાર્ષિક તહેવારો અને અમુક મેળાવડાઓમાં ભેગા થતા. એ ખૂબજ આનંદદાયક અને શ્રદ્ધા મજબૂત કરતા પ્રસંગો હતા.-નિર્ગમન ૨૩:૧૫, ૧૬; નહેમ્યા ૮:૯-૧૮.

હાલના સમયમાં, વાર્ષિક રીજનલ મહાસંમેલનો યહોવાના સાક્ષીઓને આધ્યાત્મિક તાજગી અને ઉત્તેજન આપે છે. એકબીજાની સંગતથી તેઓને ઘણી ખુશી મળે છે. અલગ અલગ દેશોમાં યોજાતા ખાસ મહાસંમેલનોથી લોકોને સારી સાક્ષી મળે છે. એનાથી આપણા સંગઠનની આંતરરાષ્ટ્રીય રચનાનો અનુભવ કરવાની એક અનેરી તક મળે છે. તેમ જ નવી દુનિયાના જીવનની એક ઝલક પણ મળે છે.

વર્ષ ૨૦૧૮માં કયા શહેરોમાં ખાસ મહાસમેલનો યોજાશે એ નામો જાહેર કરતા અમે ખુશી અનુભવીએ છે.

મહાસંમેલન
Oslo
જુલાઈ 2018
પ્રોગ્રામની ભાષા:
English
Norsk
લૉગો
Lima
નવેમ્બર 2018
પ્રોગ્રામની ભાષા:
English
español
lenguaje de señas peruano
Quechua (Ayacucho)
લૉગો
Preaching, Art Market
સપ્ટેમ્બર 2018
પ્રોગ્રામની ભાષા:
English
Xichangana
Português
Txitxopi
Língua de Sinais Moçambicana
Gitonga
xiTshwa
લૉગો
Lviv
જુલાઈ 2018
પ્રોગ્રામની ભાષા:
English
русский
українська
русский жестовый
લૉગો
Street witnessing in the colombo business district
જુલાઈ 2018
પ્રોગ્રામની ભાષા:
English
தமிழ்
සිංහල
ශ්‍රී ලංකා සංඥා භාෂාව
લૉગો